એક યંત્ર-માનવ જે પક્ષી ની જેમ ઉડે છે
8,905,615 plays|
Markus Fischer |
TEDGlobal 2011
• July 2011
ઘણા બધા યંત્ર-માનવો ઉડી શકે છે, પણ સાચા પક્ષી ની જેમ કોઈ ઉડી શકતું નથી. આ ત્યાં સુધીજ, જ્યાં સુધી ફેસ્ટોના માર્કસ ફિશર અને તેમની ટુકડીએ હોશિયાર પક્ષી બનાવ્યું નહોતું, આ સી-ગલ(એક દરિયાઈ પક્ષી) ના ઢાંચામાં બનાવેલું એક મોટુ, ઓછા વજનવાળું યંત્ર-માનવ છે, જે તેની પાંખો વીંજીને ઉડી શકે છે. TEDGlobal-૨૦૧૧ તરફથી તેનું પ્રદર્શન.