પત્ર-લેખનની લુપ્ત થતી કળા
850,868 plays|
લક્ષ્મી પ્રાતુરી |
TED2007
• March 2007
લક્ષ્મી પ્રાતુરી પત્ર-લેખનની લુપ્ત થતી કળાની યાદ અપાવે છે અને એમનાં પિતાએ મર્યા પહેલા લખેલી કઈંક પંક્તિઓને તેઓ વર્ણવે છે. એમની ટુંકી પણ હદયસ્પર્શી વાત કદાચ તમને પેન અને કાગળ ઉપાડવા પણ પ્રેરશે.
Want to use TED Talks in your organization?
Start here