તમારા ભટકતા મનને કઈરીતે કાબુમાં રાખવું
5,454,383 plays|
અમીશી જા |
TEDxCoconutGrove
• March 2017
અમીશી જા આપણે એકાગ્રતા કઈરીતે કેળવીએ છીએ તેનો અભ્યાસ કરે છે: આ પ્રક્રિયામાં મગજ નક્કી કરે છે કે આવતી માહિતીઓમાં કઈ માહિતી મહત્વની જે સતત ગ્રહણ થતી રહે. બાહ્ય વિચલનો (જેમકે તણાવ) અને આંતરિક (વિચારોમાં ખોવાવું) આપણા એકાગ્રતાની શક્તિને નષ્ટ કરે છે, જા કહે છે -- પણ અમુક સરળ ક્રિયાઓ આને વધારો શકે છે. "તમારી એકાગ્રતા પર એકાગ્રતા રાખો" જા કહે છે.